Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the rank-math domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/mygec.hakimisolution.com/mygec.in/wp-includes/functions.php on line 6114
Dealers Terms & Conditions - MYGEC - GEETA ENGINEERING CORPORATION RAJKOT

V-BELT DEALERS MUTUAL TERMS & CONDITION.

1)  અમને જણાવતા ખૂબ આનંદ થાય છે આપશ્રી અમારા ડીલર નેટવર્કમાં જોડાઈને સહિયારો વિકાસયાત્રામાં જોડાઈ ગયેલ છો.
2)  આપશ્રીને જેમ જણાવેલ છે તેમ અમો MY GEC V BELT AND HARDWARE PVT LTD ગીતા એન્જિનિયરિંગ કોર્પોરેશન રાજકોટ ઓલઓવર ગુજરાતના સુપર એજબ્રાન્ડના / ગ્રેડોંનબ્રાન્ડના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર તરીકે નિમણૂક થયેલ છે અને આપશ્રીને ડીલર નેટવર્કમાં નિમણૂક કરેલ છે.
3)  આપના દ્વારા પૂરી મહેનત અને પ્રમાણિકતાથી સુપર એજબ્રાન્ડ / ગ્રેડોંનબ્રાન્ડના વીબેલ્ટનું વેચાણ કરવામાં આવશે તો કંપની દ્વારા આપની આજુબાજુમાં ( 5 કિલોમીટરની ત્રિજ્યામાં) કોઈ પણ સ્થળે ડીલરની નિમણૂક કરશે નહીં.
4)  રેગ્યુલર આઈટમ સ્ટોકમાં હશે તેની ટ્રાન્સપોર્ટ ડિલિવરી તુરંત કરી આપવામાં આવશે અને જે માલનો સ્ટોક નહીં હોય તેને અંદાજે દસ દિવસમાં મોકલી આપવામાં આવશે.
5)  ઓર્ડર આપવા માટે જો શક્ય હોય તો કંપનીને ઓર્ડર whatsapp દ્વારા ફોટો પાડીને મોકલી આપશો whatsapp નંબર 88 66 22 72 60.70 48 22 20 03
6)  આપ ડીલરશ્રી એ માલનું પેમેન્ટ પર્ફોર્મમાં ઇન્વોઈસ ની સામે કરવાનું રહેશે.
7)  આપ ડીલરશ્રી એ સુપર એજબ્રાન્ડના / ગ્રેડોંન બ્રાન્ડના ડીલરશીપ લીધેલ હોવાથી આ કેટેગરીના અન્ય કોઈ બ્રાન્ડના વીબેલ્ટનું વેચાણ કરી શકશો નહીં.
8)  કંપનીને આપ ઉપર પૂરો વિશ્વાસ છે કે આપ આવી બેલ્ટનું વેચાણ ઘણા સારા પ્રમાણમાં કરશો અને વીબેલ્ટનું પ્રોપર ડિસ્પ્લે તથા માલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં રાખશો.
9)  કંપની દ્વારા ડીલરશીપના એડવાન્સ ડિપોઝિટ રકમ લેવામાં આવતી નથી ફક્ત સિક્યુરિટી આપશ્રીએ આપવાના રહેશે.
10) કંપની આપને નમ્ર વિનંતી કરે છે કે આપ આપના ગ્રાહકને અતિઉત્તમ સેવા આપશો.
11) કંપની દ્વારા આપને માલ આપે જણાવેલ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપવામાં આવશે અને તેની રસીદ આપને whatsapp કરી દેવામાં આવશે બિલ માલ સાથે મોકલાવ્યું હશે.
12) માલની વધઘટની જાણ માલ મળ્યાના ત્રણ દિવસમાં કરી આપવાની રહેશે.
13) કંપની દ્વારા જ્યારે પણ કોઈ સ્કીમ બહાર પાડવામાં આવશે તો તેની whatsapp દ્વારા જાણ કરવામાં આવશે.
14) આપના બિલનું પેમેન્ટ RTGS અથવા NEFT દ્વારા કરવાનું ફરજીયાત રહેશે.
15) ટ્રાન્સપોર્ટભાડું, પેકિંગ તથા ફોરવર્ડીંગ ડીલર દ્વારા ચુકવવાનો રહેશે.
16) વીબેલ્ટની અંદર કોઈ પણ પ્રકારની વોરંટી કે ગેરંટી આપવામાં આવતી નથી.
17) ન્યાયક્ષેત્ર કાર્યાલય રાજકોટ રહેશે.
18) ઉપર જણાવેલ દરેક શરતો અમોને મંજુર છે જેની નીચે સહી દ્વારા જાણ કરું છું.